પોસ્ટ્સ

જૂન, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું લોકશાહી ભારત માટે યોગ્ય છે? બીજી કઈ સાશન વ્યવસ્થા વિચારી શકાય? - ભાગ ૧

" ભારતમાં લોકશાહી ખતરામાં છે" " ભારતમાં સરમુખત્યાર શાહી ચાલી રહી છે" " ભારતમાં સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે" આવા બધા સનસનાટી મચાવતા - પણ વાસ્તવમાં સાવ હળવાશથી અને નિરર્થક રીતે કહેવાયેલા - નિવેદનો તમને ૨૦૧૪ પછી બહુજ સાંભળવામાં આવ્યા હશે. સામાન્ય રીતે આવા નિવેદનો એજ લોકો કરતાં હોય છે જેમને લોકશાહીના નામે લાલિયાવાળી જોઈતી હોય અને દેશ વિરુદ્ધ કામો કરવા હોય. વિરોધી વિચારધારા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે આવા લોકો દેશને જ નુકસાન કરતાં જોવા મળે છે. દેશના મહત્વાકાંક્ષી પ્રોજેકટો અટકાવવા ,  દેશની સુરક્ષામાં ગાબડાં પાડવા ,  દેશની છબી દુનિયામાં બગાડવી ,  દેશના સાર્વભૌમત્વ ઉપર તરાપ મારનારા તત્વો સાથે હાથ મિલાવવો.. વગરે જેવા કામો રાજકીય પક્ષો કરતાં રહે છે.   આ કારણોથી મારા મતે ભારતની પ્રસાશન વ્યવસ્થામાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને ધળમૂળથી પરિવર્તન કરવાની જરૂર છે. અને આના માટે લોકશાહીથી અલગ વિવિધ પ્રકારની પ્રસાશન વ્યવસ્થાઓનું મૂલ્યાંકન અને ચિંતન કરવું જરૂરી છે. હવે સ્વાભાવિક રીતેજ વાચકને અમુક પ્રશ્નો થશે કે જે હું એમના વતી આ લેખમાં જ પૂછી લઉં છું અને એનો ...

ગુજરાતી કહેવતો - રુઢિપ્રયોગો - વાર્તા